Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર સહિત લેહ-લદ્દાખમાં ભારે હિમવર્ષાને, જનજીવન અસ્તવ્યસ્ત

Live TV

X
  • લેહમાં ચાદર ટ્રેક પર 41 ટ્રેકરને બચાવાયા

    જમ્મુ-કાશ્મીર સહિત લેહ-લદ્દાખમાં  ભારે હિમવર્ષાને પગલે જનજીવનને માઠી અસર પડી છે.  સતત થઇ રહેલી હિમવર્ષાને પગલે  લેહમાં ચાદર ટ્રેક પર 41 ટ્રેકરને બચાવાયા હતાં.  આ તમામ ટ્રેકર બરફ ઉપર પાણી ભરાવાને કારણે  ફસાઈ ગયાં હતાં. તમામ ટ્રેકર્સને બહાર કાઢીને તેમને  હેમખેમ સુરક્ષીત બચાવાયા છે. 

    ખરાબ હવામાનને કારણે ચાદર ટ્રેકને  હાલ પુરતો બંધ કરી દેવાયો છે.  બીજી તરફ હિમાચલપ્રદેશના પહાડી વિસ્તારમાં  તાજી હિમ વર્ષા થઈ છે.  હવામાન વિભાગે આ હિમવર્ષાને જોતા  આગામી 16 જાન્યુઆરીએ રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે  અને યલો એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ  અને હળવા વરસાદી ઝાપટાની પણ આગાહી કરી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply