Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકીઓ ઠાર

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરના રણવીર ગઢમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર થયાં છે. ઠાર થયેલાં બંને આતંકવાદી પાસેથી એક AK-47 અને એક પિસ્તોલ મળી આવી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ દક્ષિણ કાશ્મિરના પુલવામાં જિલ્લાના અવંતિપોરામાંથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદી ઝડપાયો હતો. ઝડપાયેલો આતંકવાદી શોંપિયાનો રહેવાશી છે અને હાલમાં જ ઉગ્રવાદી સંગઠનમાં ભરતી થયો હોવાનું જાણવા મળ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply