મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણને કોરોનાનું સંક્રમણ
Live TV
-
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જાતે ટ્વિટ કરીને આપી જાણકારી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. CM શિવરાજ સિંહ ચૌહાણે જાતે ટ્વિટ કરીને કહ્યું કે, મને કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા હતા, ટેસ્ટ પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. CM શિવરાજ સિંહ ચૌહાણે અપીલ કરી છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાના ટેસ્ટ કરી લે. મારા સંપર્કમાં આવેલા લોકો ક્વૉરન્ટાઇન થઇ જાય, તેવી પણ CM શિવરાજ સિંહ ચૌહાણે અપીલ કરી
