જીએસટી કાઉન્સિલની બેઠકમાં અર્થતંત્ર પર પડેલી અસર પર ચર્ચા
Live TV
-
નાના કરદાતાઓને દંડમાંથી મુક્તની રાહતો આપવાનો નિર્ણય કરાયો હતો. 2017 થી 2020 સુધીનુ રિટર્ન મોટા પાયે ભરાયુ ન હોવાનું તારણ પણ આ બેઠકમાં બહાર આવ્યું હતું
જીએસટી કાઉન્સિલની 40મી બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારામણે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કોવિડ-19 ની દેશભરના અર્થતંત્ર પર પડેલી વ્યાપક અસરોની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાના કરદાતાઓને દંડમાંથી મુક્તની રાહતો આપવાનો નિર્ણય કરાયો હતો. 2017 થી 2020 સુધીનુ રિટર્ન મોટા પાયે ભરાયુ ન હોવાનું તારણ પણ આ બેઠકમાં બહાર આવ્યું હતું.
