Skip to main content
Settings Settings for Dark

જી-20ની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખા કાર્ય સમુહની બે દિવસીય બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થશે

Live TV

X
  • ભારતની અધ્યક્ષતામાં જી-20ની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખા કાર્ય સમુહની બે દિવસીય બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થશે. આ બેઠકનું ઉદધાટન કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગમંત્રી પશુપતિકુમાર પારસ કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખા કાર્ય સમુહની જી-20 નાણાકીય ટ્રેક હેઠળની આ બેઠક મહત્વપૂર્ણ કામગીરી છે. જે આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાને મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રીત રાખે છે. તેનો ઉદેશ નબળા દેશોની સામે આવનાર પડકારોનું સમાધાન કરવાનું હોય છે. આ બેઠકમાં જી-20ના સભ્યો, આમંત્રીત દેશો, અને આંતરરાષ્ટ્રીય સંગઠનના લગભગ 100 પ્રતિનીધીઓ ભાગ લેશે. આ બેઠકમાં ગરીબ અને નબળા દેશોને મહત્તમ સહાયતા પ્રદાન કરવાની પધ્ધતી અંગે ચર્ચા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply