Skip to main content
Settings Settings for Dark

સંસદના બજેટ સત્ર પહેલા આજે સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

Live TV

X
  • સંસદનું બજેટસત્ર આવતીકાલે 31 જાન્યુઆરીથી શરૂ થશે. તે અનુસંધાને સરકાર તરફથી આજે સંસદભવનમાં સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ બોલાવી છે. આ બેઠકમાં વિપક્ષીદળના નેતા સામેલ થશે. આ બેઠકનો ઉદ્દેશ વિપક્ષ સાથે તેમના તમામ મુદે વાતચીત કરીને સરકાર સંસદની કાર્યવાહી સુચારુરૂપે ચલાવવાનો છે. આવતીકાલે સંસદમાં સરકાર તરફથી આર્થિક અહેવાલ રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2023-2024નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે બજેટ સત્ર બે ભાગમાં રહેશે. પ્રથમ ચરણ 31 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી અને બીજુ સત્ર 13 માર્ચ થી 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠક યોજાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply