ઝારખંડઃ જામતાડા જિલ્લો PM આવાસ યોજના હેઠળ ઘર આપવામાં 97% સફળ
Live TV
-
ઝારખંડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સફળ જોવા મળી રહી છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારના પરફોર્મન્સ ઈન્ડેક્સ પ્રમાણે 20 શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાઓમાંથી 9 જિલ્લા ઝારખંડના છે.
જેમાં પ્રથમ સ્થાન પર રામગઢ અને બીજા સ્થાન પર જામતાડા જિલ્લા છે. પ્રધાનમંત્રી આવાસ નિર્માણ મામલે જામતાડા જિલ્લાએ સમગ્ર દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમય મર્યાદાની અંદર જામતાડા જિલ્લામાં 97 ટકા આવાસોનું કામ પૂરું કરવામાં આવ્યું છે.
