Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ શરાબ નીતિ ઘોટાળા મામલે જેલમાં બંધ કે. કવિતાની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી

Live TV

X
  • દિલ્હીઃ શરાબ નીતિ ઘોટાળા મામલે જેલમાં બંધ "વી ભારત રાષ્ટ્ર સમિતિ"ની નેતા કે. કવિતાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

    દિલ્હીઃ શરાબ નીતિ ઘોટાળા મામલે જેલમાં બંધ "વી ભારત રાષ્ટ્ર સમિતિ"ની નેતા કે. કવિતાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. ગત 10 મે ના રોજ થવાવાળી સુનાવણીમાં જસ્ટીસ સ્વર્ણકાંતાએ ED અને CBI ને નોટીસ આપી જવાબ માંગ્યો છે. આ પહેલા 6 મે ના રોજ રાઉઝ એવેન્યુ કોર્ટે તેમની જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. ED એ કે.કવિતાને 15 માર્ચના રોજ હૈદરાબાદના તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. તેઓ 3 જુન સુધી ન્યાયિક ધરપકડમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply