Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં થયેલા ભારે વરસાદે છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ તોડયો

Live TV

X
  • દિલ્હીમાં થયેલા ભારે વરસાદે છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે દિલ્હીમાં 9 કલાકમાં 126 મીલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે એક તરફ વાતાવરણ મસ્ત થઈ ગયું તો બીજી તરફ વાહનચાલકો માટે આ વરસાદ પરેશાનીનું કારણ બન્યું છે. જળભરાવને કારણે દિલ્હીમાં ચોતરફ પાણી ભરાઈ ગયુ હતુ. હવામાન વિભાગે હજુ પણ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર જેવાં ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ તમામ રાજ્યો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply