Skip to main content
Settings Settings for Dark

દુબઈ-એક્સ્પો 2020માં આજથી જમ્મુ-કાશ્મીર સપ્તાહ શરૂ થશે

Live TV

X
  • આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તથા અન્ય અધિકારીઓ વિભિન્ન બેઠકોનું આયોજન કરશે અને વૈશ્વિક રોકાણકારોને પર્યટન, હસ્તકલા, હસ્તશિલ્પ, ફુડ પ્રોસેસિંગ તથા અન્ય ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રિત કરશે. સપ્તાહ દરમ્યાન પ્રતિનિધિ મંડળ વિવિધ દ્વિપક્ષીય બેઠકો યોજશે.

    છઠ્ઠી તારીખે આયોજીત બેઠકમાં ઉપરાજ્યપાલ વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા લેવાયેલા પગલા અંગે જાણકારી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply