Skip to main content
Settings Settings for Dark

દેશના મહિલાઓ અને બાળકોના રસીકરણનો ડિજીટલી રેકોર્ડ રાખવા યુ વિન એપને લોન્ચ કરાઇ

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુ વિન એપને લોન્ચ કરી હતી. દેશના મહિલાઓ અને બાળકોના રસીકરણનો ડિજીટલી રેકોર્ડ રાખવા માટે આ એપને ડેવલોપ કરવામાં આવેલ છે. દેશના પ્રત્યેક રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશના ગર્ભવતી મહિલાઓના ટીકાકરણની સાથે બાળકના જન્મ સુધીની તમામ માહિતી અપડેટ કરવામાં આવશે. જેના થકી લાભાર્થીઓ ઘરબેઠા જ નજીકના હોસ્પિટલમાં રસીની આગામી તારીખ અને ઉપલબ્ધતા જાણી શકશે, જેથી લાભાર્થીને લાઈનમાં ઉભા રહેવા જેવી બાબતોથી છુટકારો મળશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply