દેશમાં કોરોના કહેર યથાવત, અત્યાર સુધીમાં કુલ 8 હજાર 102 લોકોએ ગુમાવ્યા જીવ
Live TV
-
ભારત દેશમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા બે લાખ 86 હજાર 579 નજીક પહોંચી ચુકી છે. પરંતુ સારા સમાચાર એ છે કે દેશમાં પહેલીવાર કોરોનાના સક્રીય કેસની તુલનામાં સારવાર લઇને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે.
દેશમાં સક્રિય કેસની સંખ્યા એક લાખ 37 હજાર 448 એક્ટિવ કેસ ,જ્યારે એક લાખ 41 હજાર 28 દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. વર્તમાનમાં દેશમાં કોરોના રીકવરી રેટ 48.88 ટકા છે. દેશમાં 8 હજાર 102 લોકો ,પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.
