J&K: લશ્કર-એ-તૌયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરાઈ
Live TV
-
જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસે હંદવાડામાંથી લશ્કરે તૌયબા આંતકી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.ભારતના યુવાનોને નશાખોરીમાં ધકેલવા માટેના કારસા સ્વરૂપે આ ત્રણેય આતંકવાદીઓના સાગરિતો પાસેથી સો કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ત્રણે પાસેથી મોટી માત્રામાં ચલણી નોટો પણ મળી આવી હતી.પોલીસ આ ત્રણેની પૂછપરછ કરી રહી છે.
