Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના વાયરસના 1.41 લાખથી વધારે એક્ટિવ કેસ

Live TV

X
  • અત્યાર સુધી 1.47 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી સાજા થયા, જ્યારે 8498 લોકોના મોત થયા

    દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. શુક્રવારે સવારના આંકડાઓ પર નજર કરીએ તો, દેશમાં હાલ 1, 41, 842 જેટલા એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 8498 દર્દીના મોત થઇ ચૂક્યા છે. તો આ તરફ કોરોનાને માત આપી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,47,194 પર પહોંચી ગઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply