Skip to main content
Settings Settings for Dark

દેશમાં ઘરેલુ ઉડાન 25મી મે થશે શરૂ, ફ્લાઈટના ટાઈમથી 2 કલાક પહેલા પહોંચવું જરૂરી

Live TV

X
  • પચાસ કરતાં વધુ દિવસથી બંધ રહેલી ડોમેસ્ટિક ફ્લાઇટસ શરૂ કરવા માટે મંજૂરી...સરકારના આદેશ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરી  25મી મેથી ફ્લાઇટસ શરૂ કરવાની કરી જાહેરાત....

    દેશભરમાં કોરોના મહામારીને લીધે ઘરેલુ અને ઇન્ટરનેશનલ વિમાન સેવા બંધ હતી ત્યારે હવે સરકાર દ્વ્રારા ઘરેલુ વિમાન સેવાઓને લઈને મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે 25 મેથી કેટલીક ડોમેસ્ટિક ફલાઈ શરૂ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)એ આજે પેસેન્જર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) પણ બહાર પાડી દીધી છે. 

    - ફ્લાઈટના ટાઈમથી ઓછામાં ઓછા 2 કલાક પહેલા પહોંચવું જરૂરી હશે. આ માટે વધુ એક મહત્વપૂર્ણ તકેદારી રાખવામા આવી છે. 

    - 14 વર્ષ સુધીના બાળકોેને બાદ કરતા તમામે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. 

    - આ ઉપરાંત યાત્રીઓએ તકેદારીના ભાગ રૂપે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. 

    - એરપોર્ટમાં યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply