Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 57,118 કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,118 કેસ નોંધાયા છે જ્યારે 764 લોકોના મૃત્યુ અને 36569 દર્દી સાજા થયા...દેશમાં કોરોનાના કુલ 16,95,988 કેસ થયા...દેશમાં કોરોનાના કારણે કુલ 36511 લોકોના મૃત્યુ થયા...દેશમાં કુલ 10,94,374 લોકો સ્વસ્થ થયા જ્યારે કુલ 5,65,103 સક્રિય કેસ...દેશમાં અત્યાર સુધી કુલ 1,93,58,659 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા...છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,25,689 ટેસ્ટ કરવામાં આવ્યા....છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર અને તમીલનાડુમાં નોંધાયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply