Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 62,538 કેસ

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 886 લોકોના મોત, દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 41,585ના મોત

    છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 62,538 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કુલ 886 મોત સાથે અત્યાર સુધી દેશમાં કુલ 41,585ના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 49, 769 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે દેશમાં 6,07,384 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આમ દેશમાં કુલ 13,78,105 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,27,88,393 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply