દેશમાં સક્રિય કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી
Live TV
-
દેશમાં કોવિડ-19 ના કેસની કુલ સંખ્યા , બે લાખ 86 હજાર 579 નજીક પહોંચી ચુકી છે. પરંતુ સારા સમાચાર એ છે , કે દેશમાં પહેલીવાર , કોરોનાના, સક્રીય કેસની તુલનામાં , સારવાર લઇને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા , વધુ છે. દેશમાં , એક લાખ 37 હજાર 448 એક્ટિવ કેસ , જ્યારે એક લાખ 41 હજાર 28 દર્દી , સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં , દેશમાં કોરોના રીકવરી રેટ , 48.88 ટકા છે. દેશમાં 8 હજાર 102 લોકો , પોતાના જીવ ગુમાવી ચુક્યા છે
