Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 13,154 નવા કેસ નોંધાયા

Live TV

X
  • દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 13,154 નવા કેસ નોંધાયા છે. કોરોનાના હાલ દેશમાં કુલ સક્રિય કેસ 82,402 છે. દેશમાં કુલ 3,42,58,778 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે. 24 કલાકમાં દેશભરમાં 7486 દર્દી કોરોનાથી સાજા થયા છે. 24 કલાકમાં દેશમાં કોરોનાથી 268 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીકરણના 63,91,282 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના રસીના કુલ 143.83 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,99,252 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ 67.64 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં ઓમિક્રૉનના 961 કેસ નોંધાયા છે અને 320 દર્દી સાજા થયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply