Skip to main content
Settings Settings for Dark

દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ, 64 હજારથી વધુ સાજા થયા

Live TV

X
  • કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા

    દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં હાલ કોરોના વાયરસના 83 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે 64 હજારથી વધુ લોકો સાજા થઈ ઘરે પહોંચ્યા છે. તો આ તરફ 4300થી વધુના કોરોના વાયરસથી મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ

    83,004 એક્ટિવ કેસ
    64,425 સાજા થયા
    4,337 મોત થયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply