દેશ કોરોના અપડેટ: 24 કલાકમાં નવા 26,506 કેસ, વધુ 475 મૃત્યુ
Live TV
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના 26, 506 પોઝિટિવ કેસ સામે આવ્યા છે...તો વધુ 475 દર્દીઓએ દમ તોડ્યો છે...રાહતની વાત એ છે કે ગઇકાલે એક જ દિવસમાં 19,135 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા..દેશમાં કોરોનાના હાલ કુલ 7 લાખ 93 હજાર 802 કેસ સક્રિય છે..તો અત્યાર સુધી 4 લાખ 95 હજાર 513 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે....દેશમાં અત્યાર સુધી 21,604 દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે...9 જુલાઇ સુધી દેશમાં કુલ 1 કરોડ 10 લાખ 24 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે..
