Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ પદે જીએસટી પરિષદની બેઠક આજે યોજાશે.

Live TV

X
  • નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ પદે વસ્તુ અને સેવા કર – જીએસટી પરિષદની બેઠક આજે યોજાશે. આ બેઠકમાં ઓનલાઇન રમાતી રમતો, કેસીનો અને હોર્સ રેસીંગ ઉપર 28 ટકા જીએસટી લાગુ કરવાની પદ્ધતિ અને નિયમોને આખરી ઓપ અપાય એવી સંભાવના છે. 
    ગત 11મી જુલાઇએ યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં ઓનલાઇન રમાતી રમતો, કેસીનો અને હોર્સ રેસીંગ ઉપર 28 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply