Skip to main content
Settings Settings for Dark

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશમીરમાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા

Live TV

X
  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશમીરમાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશમીરમાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. આજે સવારે સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમો બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં પહોંચી હતી. રાજ્યના આ ચાર જિલ્લામાં છ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ મંગળવારે, રાજ્ય તપાસ એજન્સીએ શ્રીનગરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાના દુરુપયોગના સંબંધમાં ઘાટીના ચાર જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply