Skip to main content
Settings Settings for Dark

પટનામાં જનતાબ્દી એક્સપ્રેસ અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

Live TV

X
  • કારમાં સવાર દંપતી દિલ્હીમાં સોફ્ટવેર એન્જિનિયર હતા

    બિહારમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. પટનાના પુનપૂન નજીક જન શતાબ્દી એક્સપ્રેસ સાથે એક કાર ટકરાતા એક ઇજનેર દંપતી અને તેમના પાંચ વર્ષના પુત્ર સહિત કુલ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થળ પુનપુન સ્ટેશનથી પાંચ કિમી અને પટના જંકશનથી આશરે 20 કિમી દૂર છે.મળતી માહિતી મુજબ શનિવારે સવારે ગેરકાયદેસર રેલ્વે ક્રોસિંગ પાર કરતી વખતે એક કાર પાટા પર અટવાઈ ગઈ હતી. તે દરમિયાન પટનાથી રાંચી માટે જન શતાબ્દી એક્સપ્રેસ આવી હતી. ટ્રેનના ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક્સ લગાવી હતી, પરંતુ અકસ્માતને રોકી શકાયો નહી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply