Skip to main content
Settings Settings for Dark

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની પાંચમી બેઠક

Live TV

X
  • પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદના મુદ્દાને લઈને ફરી એક વખત બંને પક્ષો વચ્ચે કોર કમાન્ડર સ્તરની આજે પાંચમી બેઠક મળવા જઈ રહી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફના મોલદોમાં સેના અધિકારીઓની વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક મળશે.

    પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદના મુદ્દાને લઈને ફરી એક વખત બંને પક્ષો વચ્ચે કોર કમાન્ડર સ્તરની આજે પાંચમી બેઠક મળવા જઈ રહી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફના મોલદોમાં સેના અધિકારીઓની વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક મળશે. આ બેઠકમાં થનારી આ વાટાઘાટમાં ચીની સૈનિકોને પીછેહઠ કરવાની પ્રક્રિયા અંગેના મામલે ચર્ચા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply