Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને હિમાચલ રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "હિમાચલ પ્રદેશના તમામ લોકોને પૂર્ણ રાજ્ય સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકૃતિની ગોદમાં વસેલું આ રાજ્ય સતત પ્રગતિના પંથે આગળ વધતું રહે અને દેશના વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply