પ્રધાનમંત્રીનું 30 જાન્યુઆરી, 2022ની મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકોને પોતાના વિચારો રજૂ કરવા આમંત્રણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે, 30મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું કે "આ મહિનાની 30મી તારીખે, 2022ની પ્રથમ #MannKiBaat થશે. મને ખાતરી છે કે તમારી પાસે પ્રેરણાદાયી જીવન વાર્તાઓ અને વિષયોના સંદર્ભમાં શેર કરવા માટે ઘણું બધું છે. તેને @mygovindia અથવા NaMo એપ પર શેર કરો. 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો."
