NDRF ના સ્થાપના દિવસની આજે કરવામાં આવી રહી છે ઉજવણી
Live TV
-
NDRF આપત્તિ વ્યવસ્થાપનમાં સમર્પિત વિશ્વનું એકમાત્ર સૌથી મોટું ઉચ્ચ કુશળતાયુક્ત દળ છે.
આ દળ પૂર, ભૂકંપ, ચંક્રવત, ભૂસ્ખલન ઇમારત ધરાશાયી થવી જેવી તમમ કુદરતી અને માનવસર્જિત આફતોમાં અસરકારક પ્રતિસાદ આપી રાહત બચાવ કાર્યો કરે છે. અને જીવન તથા આજીવિકા બચાવવાના અસરકારક પ્રયાસો કરે છે. અને આપદા સેવા સદૈવ સર્વત્ર સૂત્રને યોગ્ય ઠેરવે છે.
NDRF એ 2011 – જાપાન ટ્રીપલ ડિઝાસ્ટર અને 2015 નેપાળ ભૂકંપ વખતે કરેલી કામગીરી વિશ્વભરમાં વખણાઈ હતી.
