Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ 8મી વંદેભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન લગભગ 700 કિલોમીટરનું અંતર કાપીને બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply