Skip to main content
Settings Settings for Dark

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી

Live TV

X
  • બિહારમાં ચાલી રહેલી જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

    બિહારમાં ચાલી રહેલી જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. બિહાર સરકરાના એજન્ડામાં જાતિ આધારિત વસ્તીગણતરી શામેલ છે. અત્યારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તીગણતરીની પ્રિકિયા ચાલી રહી છે. આ પ્રકારની વસ્તી ગણતરીને રદ્દ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

    આ અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધી હતી જેના પર આજે સુનાવણી થશે. અરજી કરનારની દલિલ છે કે, વસ્તી ગણતરી કરાવવાનો અધિકાર કેન્દ્ર સરકારને છે. રાજ્ય સરકારને વસ્તીગણતરી કરવાનો અધિકાર નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply