Skip to main content
Settings Settings for Dark

બિહારમાં પૂરને લઇને સ્થિતિ ગંભીર

Live TV

X
  • બિહારમાં પૂરને લઇને સ્થિતિ ગંભીર બની. પૂરને લઇને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.. જેને લઇને સ્થાનિક લોકોના જીવન પર મોટી અસર થઇ છે.

    બિહારમાં પૂરને લઇને સ્થિતિ ગંભીર બની. પૂરને લઇને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.. જેને લઇને સ્થાનિક લોકોના જીવન પર મોટી અસર થઇ છે. 12 જિલ્લાના 102 બ્લોકની 901 પંચાયતોમાં 38 લાખની વસ્તી પૂરથી પ્રભાવિત થઇ છે.

    પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 રાહત શિબિરો અને 990 સામુહિક રસોડાઓ પણ શરૂ કરાયા છે. પૂર્વ ચંપારણમાં પૂરને લઇને સ્થિતિ વધારે ગંભીર બની છે. એસડીઆરએફ અને એનડીઆરએફની 26 ટીમો બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. મુખ્ય નદીઓના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply