Skip to main content
Settings Settings for Dark

ભારત અને મોરેશિયસના PMએ સંયુક્તપણે મોરેશિયસના નવા SC ભવનનું ઉદ્ધાટન કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જુગનાથ આજે સંયુક્તરૂપે મોરેશિયસના નવા સુપ્રીમકોર્ટ ભવનનું ઉદ્ધાટન કર્યુ.. ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જુગનાથ આજે સંયુક્તરૂપે મોરેશિયસના નવા સુપ્રીમકોર્ટ ભવનનું ઉદ્ધાટન કર્યુ.. ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો.. આ ભવનનું નિર્માણ ભારતની આર્થિક મદદ દ્વારા કરવામાં આવ્યું છે.. રાજધાની પોર્ટ લૂઈસમાં પ્રથમ ભારતીય સહાય માળખાકીય પરિયોજના અંતર્ગત આ સુપ્રીમકોર્ટ ભવન નિર્માણ પામ્યું છે.. આ પરિયોજના નિર્ધારિત સમયની અંદર અને અપેક્ષાથી ઓછા સમયમાં પૂર્ણ થયું છે.. 10 માળની આ ભવનની ઈમારત 4 હજાર 700 વર્ગ મીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલી છે.. સુપ્રીમકોર્ટની નવી બિલ્ડિંગ બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીમાં પાયાનો પથ્થર સાબિત થશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply