Skip to main content
Settings Settings for Dark

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું 72 વર્ષની વયે નિધન

Live TV

X
  • ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું 72 વર્ષની વયે નિધન થયું છે.

    ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું  72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા  દિલ્લીથી પટના લઈ જવામાં આવશે. તેમજ રાજેન્દ્રનગર સ્થિત તેમના આવાસ ઉપર લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. 

    સુશીલ મોદીના અંતિમ સંસ્કાર પટનાના ગુલાબી ઘાટ ઉપર કરવામાં આવશે.  સુશલ મોદી તેમની ત્રણ દાયકા લાંબી રાજકીય કારર્કિર્દીમાં ધારાસભ્ય, લોકસભા સાસંદ, તેમજ રાજ્ય સભાસાંસદ સહિત બિહાર સરકારમાં  નાણામંત્રી તેમજ બે વાર નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply