Skip to main content
Settings Settings for Dark

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુ ચૈન્નાઇની મુલાકાતે

Live TV

X
  • ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુ ચૈન્નાઇની મુલાકાતે હતાં. તેમણે ફિક્કીના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતુંકે ભારતની વિકાસ યાત્રા પર આજે સમગ્ર વિશ્વની નજર છે. વિશ્વગૂરૂ બનવા તરફ ભારત પ્રયાણ કરતું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે આજે ભારતની ગણના યુવાન દેશ તરીકે થઇ રહી છે. ભારતીયો વિશ્વભરમાં જઇને પોતાની મહેનત પ્રામાણિકતા અને ધગશને કારણે ડંકો વગાડી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply