Skip to main content
Settings Settings for Dark

ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ મુદ્દે વધુ એક મહત્વપૂર્ણ બેઠક

Live TV

X
  • બંને દેશોએ LAC પરની સ્થિતિ અને સૈનિકોની વાપસીની પ્રક્રિયા અંગે કરી સમીક્ષા

    ભારત-ચીન સીમા વિવાદ મામલે પરામર્શ અને સમન્વય માટે યોજાનાર 17મી બેઠકને લઈ પરસ્પર વાતચીત કરવામાં આવી હતી... જેમાં બંને દેશોએ સીમા ક્ષેત્રોની સ્થિતિની સમીક્ષા કરી હતી.. ભારત તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવે કર્યું હતું.. જ્યારે ચીન તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીન મંત્રાલયના સીમા અને મહાસાગરીય વિભાગના મહાનિદેશકે કર્યુ હતું. આ બેઠકમાં દિપક્ષીય સંબંધોનો સંપૂર્ણ વિકાસ સુનિશ્ચિત કરવા માટે સીમા પર ચાલી રહેલા તણાવને ઘટાડવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારત અને ચીન બંનેએ સીમાવર્તી વિસ્તારોમાં સ્થિતિ અને પશ્ચિમી સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાને પાછળ ખસેડવાની પ્રક્રિયાની પણ સમીક્ષા કરી હતી.. તો આગામી રણનીતિને ઘડવામાં માટે પણ વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની વધુ એક બેઠક મળી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply