ભારત અને ચીન વચ્ચે ચોથા તબક્કાની સૈન્ય વાર્તા સમાપ્ત
Live TV
-
પેંગોંગ સો ઝીલના ફિંગર ફોર અને ડેપશાંગ વિસ્તારમાંથી સૈન્ય પાછળ હટાવવા પર રહ્યું વાતચીતનું મુખ્ય ફોકસ
ભારત અને ચીન વચ્ચે ચોથા ચરણની સૈન્ય વાર્તા સમાપ્ત થઈ ચૂકી છે. કમાન્ડર સ્તરની વાતચીત પૂર્વી લદ્દાખના ચુશુલમાં શરૂ થઈ હતી. વાતચીતનું મુખ્ય ફોક્સ પેંગોગ સો લેક ફિંગર ફોર અને દીપસાંગમાં સૈન્યને પાછા હટવા પર રહ્યું હતું. તો આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રીની વાતચીત બાદ સરહદ ઉપર તણાવમાં ઘટાડો થઈ રહ્યો છે.
