Skip to main content
Settings Settings for Dark

મણિપુરમાં બે મહિલાઓ સાથે દુર્વ્યવહારના વાયરલ વીડિયો મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી

Live TV

X
  • મણિપુરમાં બે મહિલાઓ સાથે દુર્વ્યવહારના વાયરલ વિડિયો મામલે સુપ્રીમ કોર્ટ આજે ફરીથી સુનાવણી થશે.

    મણિપુરમાં બે મહિલાઓ સાથે દુર્વ્યવહારના વાયરલ વિડિયો મામલે સુપ્રીમ કોર્ટ આજે ફરીથી સુનાવણી થશે. આ પહેલા કોર્ટે મણિપુર સરકાર પાસેથી વિસ્તૃત એફિડેવિટની માંગણી કરી હતી. કોર્ટે સરકારને જણાવ્યું હતું કે, તે અલગ અલગ ગુનાઓ માટે કરવામાં આવેલી F.I.R ને લગતી જાણકારી આપે. સાથે જ જણાવે કે, કેટલી  F.I.R મર્ડર, રેપ, આગ અને લૂંટની નોંધાઇ છે. 

    સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે 25 જુલાઇ સુધી 6 હજાર 496 F.I.R દાખલ થઇ છે. સુપ્રીમ કોર્ટે મણિપુરના ડીજીપીને બપોરે 2 વાગે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply