Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના થાણેમાં શાહપુર નજીક ગડર લોન્ચીંગ મશીન તુટી પડતા 15 લોકોના મોત

Live TV

X
  • મહારાષ્ટ્રના થાણેમાં એક દુર્ધટના બની છે. મોડી રાત્રે શાહપુર પાસે પુલ નિર્માણ સમયે લોન્ચીંગ મશીન ઢળી પડ્યું હયું, જેના નીચે કચડાઈ જવાથી 15 લોકોના મૃત્યું થયા

    મહારાષ્ટ્રના થાણેમાં એક દુર્ધટના બની છે. મોડી રાત્રે શાહપુર પાસે પુલ નિર્માણ સમયે લોન્ચીંગ મશીન ઢળી પડ્યું હયું, જેના નીચે કચડાઈ જવાથી 15 લોકોના મૃત્યું થયા છે. આ બનાવમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ મશીન નીચે અન્ય લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થળ પર બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. 

    થાણે જિલ્લાના સાતગાંવ બ્રિજ, સરલ અંબેગાંવ, શાહપુર પાસે પુલ  નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. તૈયાર ફ્લાયઓવરનો ભાગ ક્રેનની મદદથી ઊંચકીને પિલર પર ફીટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક ગર્ડર લોન્ચર પડી ગયું હતું. આ અકસ્માતમાં 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply