Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં કોવિડ-19થી કુલ 1,421 પોલીસ કર્મચારીઓ સંક્રમિત

Live TV

X
  • અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્ય 26 પોલીસકર્મીને કોવિડ -19 થી ગુમાવી ચૂક્યું છે

     

    મહારાષ્ટ્રમાં  કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. એવામાં પોલીસ કર્મચારી પણ કોરોનાના લીધે સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ 1,421 પોલીસ અધિકારીઓ કોવિડ -19 પોઝિટિવ મળી આવ્યા છે જેમાંથી 1,238 પોલીસ કર્મચારીઓ છે અને 183 અધિકારીઓ કોવિડ-19 થી સંક્રમિત થયા છે.અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્ય 26 પોલીસકર્મીને કોવિડ -19 થી ગુમાવી ચૂક્યું છે, જેમાંથી એક અધિકારી છે અને બાકીનો સ્ટાફ છે.

    આઈપીસીની કલમ 188 હેઠળ 1,20,150 ગુના નોંધાયેલા છે અને પોલીસ જવાન પર હુમલો કરવાની 257 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 835 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસે ગેરકાયદેસર પરિવહનના 1323 કેસ નોંધ્યા છે અને 76,445 વાહનો જપ્ત કરવા 23,575 આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધીમાં ગેરકાયદેસર પરિવહન પર કુલ 6,00,85,501 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply