માનહાનિના એક કેસમાં રાહુલ ગાંધી બેંગ્લુરૂની કોર્ટમાં હાજર થશે
Live TV
-
બેંગ્લુરૂની કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાજર થવું પડશે.
બેંગ્લુરૂની કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાજર થવું પડશે. તેઓ માનહાનિના એક કેસમાં કોર્ટમાં હાજર રહેશે. નોંધનીય છે કે તેમણે રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે બેંગલુરુ કોર્ટમાં હાજર થશે, કર્ણાટક ભાજપે રાહુલ ગાંધી ઉપર અખબારોમાં માનહાનિ થતી હોય તેવી જાહેર ખબર આપવાનો આરોપ લગાવ્યો હતો. તો ઉ.પ્રની સુલ્તાનપુરની MP MLA કોર્ટમાં પણ રાહુલ ગાંધીએ હાજર રહેલું પડશે. નોંધનીય છે કે, અમિત શાહ સામે આપત્તિજનક નિવેદન કરવા આ કેસમાં 20 ફેબ્રુઆરી 2024થી રાહલુ ગાંધી જામીન પર છે. અમિત શાહ સામે આપત્તિજનક ટીપ્પણી કરવા બદલ ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી હતી.
