Skip to main content
Settings Settings for Dark

NDA ના મુખ્ય સહયોગી દળ JDUએ બોલાવી સાથી દળોની બેઠક

Live TV

X
  • નવી દિલ્હીમાં આજે NDA સંસદીય બોર્ડની બેઠક પહેલા એનડીએના સહયોગી પક્ષોની બેઠક પણ મળશે.

    નવી દિલ્હીમાં આજે NDA સંસદીય બોર્ડની બેઠક પહેલા એનડીએના સહયોગી પક્ષોની બેઠક પણ મળશે. જેમાં એનડીએના મુખ્ય સહયોગી દળ જેડીયૂએ બેઠક બોલાવી છે. તેમજ એનડીએનો મહત્વનો સાથી પક્ષ ગણાતા લોજપા રામવિલાસ પાસવાન પાર્ટીની પણ બેઠક મળશે. લોજપાના ચિરાગ પાસવાન સહિત લોકસભામાં 5 ઉમેદવાર વિજેતા થયા હતા. તો જેડીયૂને પણ 12 બેઠક મળી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply