મુંબઈમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને હિતધારકો સાથે બેઠક કરી
Live TV
-
વર્ષ 2023 -24 ના બજેટની જાહેરાત બાદ આજે મુંબઈમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને હિતધારકો સાથે બેઠક કરી હતી અને ચર્ચા કરી હતી. આ પહેલા તેમણે એક પ્રેસ કોનફોરન્સને પણ સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે, સરકાર પ્રત્યકક્ષ કર અને તેની વ્યવસ્થાને સરળ બનાવવા સતત પ્રયત્ન કરી રહી છે, તે મખ્ય હેતુ છે. તો નાણાંમંત્રીએ બજેટ 2023-24 ને લઈને હિતધારકો સાથે ચર્ચા કરી હતી અને સંબોધન કરતાં કહ્યું કે, સરકારની નીતિઓને લઈને સતત વિકાસ થઈ રહ્યો છે અને તેનો મોટો લાભ લોકોને મળી રહ્યો છે.
