Skip to main content
Settings Settings for Dark

મેઘાલયના શિલૉંગમાં આજથી બે દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન

Live TV

X
  • જો કે બે દિવસના લૉકડાઉનમાં જીવન જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રહેશે, જેમાં દૂધ, શાકભાજી અને દવાની દુકાનો સામેલ છે. તમામ કૉમર્શિયલ માર્કેટ બંધ રહેશે.

    મેઘાલયમાં કોરોનાના વધતા કેસના પગલે પાટનગર શિલોંગમાં આજથી બે દિવસ માટે સંપૂર્ણ કરફ્યૂ સાથે લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. રાજ્યના કુલ કેસોમાંના 95 ટકા કેસ શિલોંગ શહેરના છે.

    સરકારે કહ્યું છે કે, આ નિર્ણય કોરોના વાયરસના ઝડપથી થઈ રહેલા સંક્રમણને રોકવા માટે અને કોરોના વાયરસને લઈને જાહેર કરાયેલ દિશાનિર્દેશોના પાલન અંગે લોકો ગંભીર બને તે માટે લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં 248 કોરોનાના કેસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply