Skip to main content
Settings Settings for Dark

મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી કરાઈ

Live TV

X
  • મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી છે.ચકાસણીમાં 36 મહિલા સહિત કુલ 375 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ આવતીકાલે હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે.
    મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ચૂંટણી પંચે ખાસ સંગીત કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે નાગાલેન્ડ વિધાનસભાની 60 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply