Skip to main content
Settings Settings for Dark

મૈસુરમાં આજથી જી-20 સમિટ યોજાશે, T20 સમિટ થિંક ઈન્ડિયા માટે એક માઈલસ્ટોન ઈવેન્ટનું આયોજન

Live TV

X
  • T20 સમિટ થિંક ઈન્ડિયા માટે એક માઈલસ્ટોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

    T20 સમિટ થિંક ઈન્ડિયા માટે એક માઈલસ્ટોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મૈસુરમાં આજથી જી-20 સમિટ યોજાવા જઈ રહી છે. જે 2 ઓગસ્ટ સુધી ચાલશે. T20 એ G20નું સત્તાવાર જોડાણ જૂથ છે. તે T20 સંબંધિત નીતિ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થિંક ટેન્ક અને ઉચ્ચ-સ્તરના નિષ્ણાતોને એકસાથે લાવવા માટે G20 માટે એક આઇડિયા બેંક તરીકે કામ કરે છે. 

    આ સમિટમાં વિશ્વભરના પ્રતિષ્ઠિત ટાસ્ક ફોર્સના સભ્યો અને નીતિ નિષ્ણાતો ભાગ લેશે. આ શિખર સંમલેમનમાં વેપાર, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી, ગ્રીન ચેન્જ, વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં સુધારા અને બહુપક્ષીયતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply