મોદી સરકાર 2.Oની પ્રથમ વર્ષગાંઠ પર ભાજપ પક્ષ ઓનલાઇન કાર્યક્રમ દ્રારા જણાવશે સરકારની ઉપલબ્ધિઓ
Live TV
-
પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા ફેસબુકના માધ્યમથી કાર્યકર્તાઓને કરશે સંબોધિત
મોદી સરકાર 2.Oની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ અવસરે ભાજપ ઓનલાઇન અનેક કાર્યક્રમો કરશે. પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા ફેસબુક પર કાર્યકર્તાઓને સંબોધિત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પત્ર લોકો સુધી પહોંચાડશે. ગત એક વર્ષમાં મોદી સરકારે અનેક મોટા અને કડક નિર્ણયો લીધા છે.
