Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન : સચિન પાયલટ સમર્થક MLAને લઈ વિધાનસભા અધ્યક્ષની નોટિસ પર આજે હાઈકોર્ટમાં સુનાવણી

Live TV

X
  • રાજસ્થાનમાં રાજકીય હંગામા વચ્ચે બળવાખોર ધારાસભ્યોને અપાયેલી ગેરલાયક નોટિસની સુનાવણી રાજસ્થાન હાઇકોર્ટમાં થવાની છે. નોંધપાત્ર વાત એ છે કે, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટે બળવાખોર વલણ અપનાવ્યા બાદ ગત સપ્તાહે કોંગ્રેસે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી. પાઇલટ જૂથના ધારાસભ્યો મીટિંગમાં હાજર ન રહેતા અને વ્હિપના ઉલ્લંઘન બદલ તેમની સામે કાર્યવાહી કરી હતી. વિધાનસભા અધ્યક્ષે બેઠકમાં સભ્યપદ સમાપ્ત કરવા અંગે ગેરહાજર પાઇલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારી હતી. બળવાખોર ધારાસભ્ય તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુનાવણી આજે સવારે 10 વાગ્યે શરૂ થવાની છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ઈન્દરજિત મહંતિ અને જસ્ટિસ પ્રકાશ ગુપ્તાની બેંચ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply