રાજ્યસભા અને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પ્રસ્તાવિત
Live TV
-
સંસદમાં બજેટસત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરાશે. લોકસભામાં અભિભાષણ પર ચર્ચાની સાથોસાથ મંત્રાલયોના પ્રશ્નો પર પણ ચર્ચા થશે. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી પોલાદ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ મુદ્દે નિવેદન આપશે. કોલસા,ખાણ અને પોલાદ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની ભલામણોના અમલ અંગે તેઓ નિવેદન આપશે.
મહત્વનું છે કે સંસદનું બજેટ સત્ર યથાવત છે ત્યારે આજે રાજ્યસભા અને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પ્રસ્તાવિત..... વિપક્ષના હોબાળાને કારણે હજુસુધી નથી થઇ શકી અભિભાષણ પર ચર્ચા...
