રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી ખાતેથી આજે ભૂમિ સન્માન- 2023 પુરસ્કાર એનાયત કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી ખાતેથી આજે ભૂમિ સન્માન- 2023 પુરસ્કાર એનાયત કરશે. ડિજીટલ ઇન્ડિયા ભૂમિ રેકોર્ડ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે 68 જિલ્લા કલેક્ટરોને, 9 સચિવોને ભૂમિ સન્માન પુરસ્કાર પ્રદાન કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી ખાતેથી આજે ભૂમિ સન્માન- 2023 પુરસ્કાર એનાયત કરશે. ડિજીટલ ઇન્ડિયા ભૂમિ રેકોર્ડ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે 68 જિલ્લા કલેક્ટરોને, 9 સચિવોને ભૂમિ સન્માન પુરસ્કાર પ્રદાન કરશે. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ્યમંત્રી ગિરીરાજ સિંહે કહ્યું કે, ભૂમિ સન્માન યોજના વિશ્વાસ અને ભાગીદારી પર આધારિત કેન્દ્ર અને રાજ્યોના સંઘવાદનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જમીન સંબંધિત દસ્તાવેજોના ડિજીટલાઈઝેશન અને નોંધણીથી કોર્ટમાં લાંબા સમયથી અટવાયેલા જમીન વિવાદોના કેસોમાં ઘટાડો થશે.
