Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય કૃષિ વેધયકને આપી મંજૂરી

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય કૃષિ વેધયકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય વિધેયક-2020, ખેડૂત ભાવ આશ્વાસન સમજૂતી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-2020 તેમજ આવશ્યક વસ્તુ વિધેયકને મંજૂરી આપી છે. આ ત્રણેય વિધેયકોને તાજેતરમાં જ સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી. તો હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ વિધેયકોએ કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply